Income Certificate Digital Gujarat Apply :ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને તેમની વાર્ષિક આવકને અને બધા પુરાવાના આધારે એક નાણાકીય પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામાં આવે છે. Income Certificate Digital Gujarat Apply માટે digitalgujarat.gov.in વેબસાઈટ પરથી આવકના દાખલાનું ફોર્મ મેળવી શકાશે.
મિત્રો આજ અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું કે આવકના દાખલાની ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય. આવકનો દાખલો કઢાવવા માટે હવે તાલુકા પંચાયત અને તલાટી ના ધક્કા નહિ ખાવા પડે કેમ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઘરે બેઠા જ ઓનલાઇન આવકનો પ્રમાણપત્ર મેળવી શકો છો.
આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- સાતબાર ઉતારા
- તલાટી ફોર્મ
આવકનો દાખલો ઓનલાઈન કઈ રીતે મેળવવો
- घर बैठे गूगल से 2000 रुपये कैसे कमाए
- खुद का बिजनेस स्टार्ट करने के लिए सरकार दे रही है 50 लाख रुपये
- Lakhpati Didi Yojana 2024 – 3 करोड़ महिलाओं को मिलेगी आर्थिक मजबूती, किसे मिलेगा लाभ
- Rojgar Sangam Yojana 2024 Apply Online
- Vahali Dikri Yojana 2024: Apply Online Form, Status & Eligibility
આવકનો દાખલો ફોર્મ pdf 2024 ગુજરાત સરકાર દ્વારા બધી જ સેવાઓ ધીમે ધીમે ઓનલાઇન લઇ જવામાં આવી રહી છે,એટલે હવે ગુજરાતના નાગરિકો 70 થી વધારે સેવાઓ નો લાભ ઘરે બેઠા ઓનલાઇન જ મેળવી શકશે.70 સેવામાંની આજ આપણે aavak no dakhlo ,income certificate download ઓનલાઇન મેળવવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણીશું.
- Step 1 : સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા લેપટોપમાં ઓફીસીઅલ વેબસાઈટ digitalgujarat.gov.in ખોલો , નીચે ફોટામાં બતાવેલ વેબસાઈટ જ ખોલવી અન્ય થર્ડ પાર્ટી ની વેબસાઈટ ખોલવી નહિ.
- Step 02 : તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો લોગીન કરો અને બાકી હોય તો REGISTER પર ક્લિક કરો. ડિજિટલ ગુજરાત માં રજીસ્ટ્રેશન કઈ રીતે અહીંથી જાણો.
- Step 03 : ‘SERVICE’ પર ક્લિક કરો એટલે બીજુ એક મેનુ ખુલશે , એમાં CITIZEN SERVICE પર ક્લિક કરો ,એટલે નીચે જેવું મેનુ ખુલશે. આવકનો દાખલો ગ્રામ પંચાયત
- Step 04 : હવે જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો ખાલી INCOME CERTIFICATES પર ક્લિક કરો અને ગ્રામીણ વિસ્તાર માં રહેતા હોય તો INCOME CERTIFICATES (PANCHAYAT RURAL) પર ક્લિક કરો.
- Step 05 : તમે વિસ્તાર માં રહેતા હોય તે મુજબ ક્લિક કરો એટલે નવો પેજ ખુલશે એમાં તમને Instructions, જરૂરી Documents ની માહિતી મળશે જે તમારે ધ્યાન પૂર્વક વાંચવાની રહેશે.
- Step 06 : આવકનો દાખલો કઢાવવાના તમારી જોડે 2 રસ્તા છે. 1. ઓનલાઇન 2. ઓફલાઈન , જો તમે ઓનલાઇન કઢાવવા માંગતા હોય તો APPLY ONLINE પર ક્લિક કરો.અને જો ઓફલાઈન આવકનો દાખલો કઢાવવા માંગો જો DOWNLOAD FORM પર ક્લિક કરો.
-
AAVAK NO DAKHALO ઓનલાઇન કઢાવવા માટે- APPLY ONLINE પર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલશે જેમાં તમારે ઇમેઇલ અથવા મોબાઈલ નંબર દ્વારા લોગીન કરવાનું રહશે.
- લોગીન કર્યા પછી જરૂરી બધી વિગત ભરવાની રહેશે , જેમ કે રહેઠાણ , લાઈટ બિલ , રેશન કાર્ડ નંબર વગેરે.
- પછી તમે Continue Service પર ક્લિક કરો અને તમારા ધંધા ની વિગત નાખો પછી Next પર ક્લિક કરો.
- હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને Submit બટન પર ક્લિક કરો.
- સબમિટ કર્યા પછી ફોર્મ ને Download કરી શકો છો.
- હવે તમારે Online ફી ભરવાની રહેશે , તમારા રજીસ્ટર મોબાઈલ પર એસએમએસ આવશે આવકનો દાખલો રજિસ્ટર થઇ ગયો છે અને એક Application Number આવશે જેનો ઉપયોગ તમે કરી શકો છો.
Important Link
OTHER IMPORTAN LINK :
- घर बैठे गूगल से 2000 रुपये कैसे कमाए
- खुद का बिजनेस स्टार्ट करने के लिए सरकार दे रही है 50 लाख रुपये
- Lakhpati Didi Yojana 2024 – 3 करोड़ महिलाओं को मिलेगी आर्थिक मजबूती, किसे मिलेगा लाभ
- Rojgar Sangam Yojana 2024 Apply Online
- PM Drone Didi Yojana: सरकार देगी महिलाओं को ड्रोन उड़ाने की शिक्षा, ऐसे करें आवेदन!
- Vahali Dikri Yojana 2024: Apply Online Form, Status & Eligibility