मुस्लिम परिवार ने हिंदू बेटी के लिए 5 लाख नकद और गहने दिए
મુસ્લિમ પરિવારે હિંદુ દીકરીનું મામેરૂ ભર્યું 5 લાખ રોકડા અને દાગીના આપ્યા
FULL VIDEO :
मेहसाणा तालुका के मेवाड गांव में परसंगभाई चौधरी की बेटी की शादी के अवसर पर, भटासन (काडी) के मुस्लिम भाइयों ने पांच लाख रुपये का भुगतान किया…
મહેસાણા તાલુકાના મેવડ ગામે પારસંગભાઈ ચૌધરી ને ત્યાં દીકરી ના લગ્ન પ્રસંગે ભટાસણ (કડી)ના મુસલમાન ભાઈઓએ પાંચ લાખ મામેરુ ભર્યું…